Bigg Boss 16 ની ફાઈનલ પહેલાં જ અબ્દુ રોજિક કઈ મજબૂરીને કારણે થઈ રહ્યો છે બિગ બોસથી બહાર?

Bigg Boss 16 : ફાયનલ પહેલાં જ Abdu Rozikની ઘરમાંથી થશે વિદાય , આ મજબૂરીને કારણે છોડી દેશે Bigg Bossનું ઘર

Bigg Boss 16 ની ફાઈનલ પહેલાં જ અબ્દુ રોજિક કઈ મજબૂરીને કારણે થઈ રહ્યો છે બિગ બોસથી બહાર?

Bigg Boss 16: બિગ બોસ (Bigg Boss 16) 16નો સૌથી લોકપ્રિય સ્પર્ધક અબ્દુ રોજિક (Abdu Rozik) ફરી એકવાર રિયાલિટી શોને વિદાય આપવાનો છે. અબ્દુ રોજિક (Abdu ROzik Bigg Boss) પરંતુ જો તે આ વખતે જશે, તો તે પાછો આવશે નહીં. તાજેતરમાં સામે આવેલા અહેવાલો અનુસાર, 12 જાન્યુઆરી પછી બિગ બોસના ઘરમાં અબ્દુ રોઝિક (Abdu Rozik Videos)  જોવા મળશે નહીં અને તેની પાછળ તેનો કોન્ટ્રાક્ટ મુખ્ય કારણ માનવામાં આવે છે.

અબ્દુ રોજીક કઈ મજબૂરીથી બહાર થશે?
બિગ બોસ 16ના લેટેસ્ટ એપિસોડ્સે (Bigg Boss 16 Latest Episodes)16મી સિઝનને ચાર અઠવાડિયા સુધી લંબાવી છે. પહેલા બિગ બોસ 16ની ફિનાલે 12 જાન્યુઆરીએ યોજાવાની હતી પરંતુ હવે તે 12 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં અબ્દુ રોજિક (બિગ બોસ 16)નો કોન્ટ્રાક્ટ 12 જાન્યુઆરી સુધી જ કરવામાં આવ્યો છે. બિગ બોસના નિર્માતાઓ ઇચ્છતા નથી કે અબ્દુ (Abdu Rozik Bigg Boss 16) શોમાંથી જતો રહે, તેઓ કરારની તારીખ પણ લંબાવવા માટે તૈયાર છે, પરંતુ અબ્દુ રોજિકે તે તારીખો અન્યત્રને આપી દીધી છે.

અબ્દુનું સ્થાન લેશે ખાસ સ્પર્ધક!
જો રિપોર્ટ્સનું માનીએ તો, અબ્દુ રોજિક (Abdu Rozik Exit Bigg Boss) 12 જાન્યુઆરીએ બિગ બોસના ઘરમાંથી બહાર નીકળી જશે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે અબ્દુની (Abdu Rozik Bigg Boss Latest Episode)જગ્યાએ, મેકર્સ શોમાં એક ખાસ સ્પર્ધકને લાવી શકે છે. હવે આ સ્પર્ધક કોણ હશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news