સોનાક્ષી સિન્હા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર કેસ

ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડડ તેની ફિલ્મ સોનાક્ષી અને તેના મનેજર સહિત અન્ય પાંચ લોકો પર છેતરપંડિનો આરોપ લગાવ્યો છે.

સોનાક્ષી સિન્હા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર કેસ

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાને તેના ફેન્સ દબંગ ગર્લના નામથી ઓળખે છે. પરંતુ હેવ તેનું નામ સાર્થક થતું જોવા મળી રહ્યું છે. તેની સામે એક ફરિયાદના સમાચાર મળી રહ્યાં છે, એટલું જ નહીં સોનાક્ષી પર ધમતાલલાનો આરોપ પણ છે.

રિપોર્ટના અનુસાર સોનાક્ષીની સાથે 7 લોકો પર ઉત્તરપ્રદેશના મુરાદાહાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇન્ડિયા ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડડ તેની ફિલ્મ સોનાક્ષી અને તેના મનેજર સહિત અન્ય પાંચ લોકો પર છેતરપંડિનો આરોપ લગાવ્યો છે. કંપનીના દાવો છે કે દિલ્હીમાં શો કરવા માટે કંપનીએ સોનાક્ષી સિન્હાના ખાતમાં 28 લાખ રૂપિયા લીધા હતા. આ સાથે જ ટીમની એર ટીકીટ બુક કરાવી હતી. પરંતુ વગર કોઇ એડવાન્સ જણાવ્યાં વગર સોનાક્ષી કાર્યક્રમમાં પહોંચી ન હતી.

फैट से फिट हुईं सोनाक्षी सिन्हा, इस PIC से दिया ट्रोलर्स को करारा जवाब

શું છે સમગ્ર કિસ્સો
ઇન્ડિયન ફેનેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીના માલિક પ્રમોદ શર્મા છે. તેમની કંપની દિલ્હીના સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ફેશન સો કરાવવાનો કોન્ટ્રાક્ટ લિધો હતો. જેના માટે જૂનમાં જ સોનાક્ષીથી ડેટ લઇ બુકિંગ કરાવી લીધી હતી. રિપોર્ટ્સનું માનીએ તો પ્રમોદની કંપનીને સોનાક્ષીની કંપનીના મેનેજર અભિષેક સિન્હાની વાત માની 24 લાખની રકમ જીએસટી સાથે હપ્તામાં સ્વાતિ સિન્હા અને સોનાક્ષી સિન્હાના ખાતામાં જમાં કરી હતી.

ધમકીનો આરોપ પણ
સમાચારોનું માનીએ તો પ્રમોદને પૈસા પરત માંગવા પર સોનાક્ષીની ટીમ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. કંપનીના ડાયરેક્ટરે બધા દસ્તાવેજો હાજર કરી એસએસપીથી અભિનેત્રીની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Sonakshi, who will be seen with Aditya Kapoor in this movie

બે વાર કરાવી હતી ટિકિટ
તમને જણાવી દઇએ કે 30 સપ્ટેમ્બરે થનારા શો માટે સાત એર ટિકિટ સવારે 10 વાગ્યાની ફ્લાઇટના બુક કરાવ્યા હતા. ત્યારબાદ મેસેઝ આવ્યો કે બપોર 2 વાગ્યાની ટિકિટ કરાવવામાં આવે. તે સમયે પાંચ ટિકિટ થઇ શકી હતી. ટિકિટ પુરા ન થવા પર માલાદીકાની તરફથી મેસેજ આવ્યો કે તેઓ શોમાં શામેલ થઇ શકશે નહીં. સોનાક્ષીના ના આવવા પર શો મોકુફ રાખવો પડ્યો હતો. જેના કારણે સંચાલક પ્રમોદને પોલીસ પકડીને લઇ ગઇ હતી. બધા ડોક્યુમેન્ટ બતાવ્યા બાદ પ્રમોદને છોડી દેવામાં આવ્યો હતો. પ્રમોદનો આરોપ છે કે રકમ પાછી માંગવા પર સોનાક્ષીએ મેનેજરને ધમકી ભર્યો મેસઝ મોકલ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news