Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તક
Top 20 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે.
Trending Photos
Top 20 Stocks for Today: ગ્લોબર બજારોમાંથી સ્થિર સંકેત છે. અમેરિકન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ત્રીજા દિવસે બઢત સાથે Dow Jones 80 પોઇન્ટ ઉપર બંધ થયો. તો બીજી તરફ Nasdaq, S&P 500 એ ઇંડ્રાડેમાં સતત બીજા દિવસે નવો રેકોર્ડ બનાવ્યો. નવા રેકોર્ડ બાદ પ્રોફિટ બુકિંગના કારણે થોડો ઘટાડો નોંધાયો હતો. GIFT Nifty 22,900 ના ઉપર ચાલી રહ્યા છે. સ્થાનિક સ્તર પર જોઇએ તો કેન્દ્રની નવી સરકારના ગઠન પર નજર છે. તો રિઝર્વ બેંકની તરફથી નાણાકીય નીતિ સમીક્ષા આવી રહી છે.
આ તમામ ગ્લોબલ અને ઘરેલૂ સેંટીમેટ્સની અસર શુક્રવાર (7 જૂન) ને બજાર પર જોવા મળશે. તેમાં સ્ટોક્સમાં ટ્રેડર્સ અને રોકાણકારોને નફો કમાવવાની તક મળશે. ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે.
આશીષના શેર
CASH
BUY MASTEK TARGET 2670 SL 2550
FUTURES
BUY WIPRO TARGET 472 SL 458
OPTIONS
BUY INFOSYS 1480 CE TARGET 40 SL 25
TECHNO
BUY NYKAA TARGET 180 SL 165
FUNDA
BUY RESTAURANTS BRANDS (RBA) TARGET 128 DURATION 12 MONTHS
INVESTING
BUY BPCL TARGET 700 DURATION 12 MONTHS
NEWS
BUY DB REALTY (VALOR ESTATE)TARGET 204 SL 186
MY CHOICE
BUY COFORGE TARGET 5400 SL 5188
BUY ZEN TECH 950 SL 910
BUY JK PAPER TARGET 408 SL 392
MY BEST
BUY COFORGE TARGET 5400 SL 5188
કુશલના શેર
Cash
IRB Infra - Buy - 73, sl - 68
FTR
Dixon Tech - Buy - 10100, sl - 9750
OPTN
Au Small Fin Bank 665 CE@16 - Buy - 32, sl - 10
Techno
Metropolis Healthcare FTR - Buy - 2100, SL - 2018
Funda
Hero Motocorp - Buy - 6500
Duration - 1 year
Invest
Indusind Bank - Buy - 1800
Duration - 1 year
News
SRF FTR - Sell - 2240, SL - 2350
My choice:
Hind Copper FTR - Sell - 328, sl - 343
NMDC FTR - Sell - 247, sl - 258
United Breweries - Buy - 2100, sl - 2000
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે