PM Kisan: જો આ ભૂલ થઈ તો PM કિસાનના નહીં મળે રૂપિયા! ઓનલાઈન સુધારી લેજો
Kisan Scheme: આ યોજના હેઠળ પ્રાપ્ત નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. PM કિસાન સન્માન નિધિ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત, ખેડૂતો અને તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરવા માટેની એક પહેલ છે.
Trending Photos
PM Kisan Scheme: PM કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને ઘણો લાભ મળી રહ્યો છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા અને પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા નાણાકીય લાભ આપવામાં આવે છે. પીએમ કિસાન હેઠળ, એક વર્ષમાં ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં 6 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ચાર મહિનાના અંતરે ત્રણ સમાન હપ્તામાં બે હજાર રૂપિયાના રૂપમાં આપવામાં આવે છે.
પીએમ કિસાન યોજના
આ યોજના હેઠળ મળેલા નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. PM કિસાન સન્માન નિધિ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત, ખેડૂતો અને તેમના પરિવારોને આર્થિક રીતે મદદ કરવા માટેની એક પહેલ છે. PM કિસાન નિધિ યોજના માટે નોંધાયેલા તમામ ખેડૂતોને સરકારી સહાય પૂરી પાડે છે.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ
પીએમ કિસાન
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ રજિસ્ટ્રેશન પર ખોટી માહિતી પણ દાખલ કરી શકાય છે. જે બાદમાં એડિટ પણ કરી શકાશે. જો ખોટી માહિતી દાખલ કરવામાં આવે છે, તો પીએમ કિસાન યોજના હેઠળ પ્રાપ્ત નાણાંમાં સમસ્યા આવી શકે છે. આવી સ્થિતિમાં, જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખાતામાં વિગતો અપડેટ અથવા સંપાદિત કરવા માંગે છે, તો તે થોડા પગલામાં કરી શકાય છે. આ માટે આધાર કાર્ડ જરૂરી છે.
આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે
આ રીતે માહિતી અપડેટ કરો: -
પીએમ કિસાન સન્માન નિધિ ઓનલાઈન પોર્ટલ પર જાઓ.
ફાર્મસ કોર્નર સુધી નીચે સ્ક્રોલ કરો.
આધાર વિગતો અને કેપ્ચા દાખલ કરો.
- ખેડૂતની વિગતો આગળના પેજ પર દેખાશે.
પછી એકાઉન્ટ વિગતો Update/Edit કરવા માટે Edit પર ટેપ કરો.
- જરૂરિયાત મુજબ વિગતો ભરવાનું ચાલુ રાખો.
વિગતો અપડેટ કરવા માટે Save પર ટેપ કરો.
આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે