Multibaggers Stocks: જો ત્રણ મહિના પહેલા આ 41 સ્ટોક્સમાં કર્યું હોત રોકાણ તો બની જાત ધનવાન, ખરીદી લેત ગાડી-બંગલો!

Share Market: ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી રહી છે. તેમાં સેન્સેક્સ અને નિફ્ટી સતત નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યાં છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલી આ રેલીને કારણે અનેક કંપનીના શેરમાં પણ ચાર ચાંદ લાગી ગયા છે. કેટલાક સ્ટોક્સે ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. 
 

Multibaggers Stocks: જો ત્રણ મહિના પહેલા આ 41 સ્ટોક્સમાં કર્યું હોત રોકાણ તો બની જાત ધનવાન, ખરીદી લેત ગાડી-બંગલો!

Share Price: શેર બજારમાં ઘણી કંપનીઓ લિસ્ટેડ છે. તેમાં દરેક કંપનીના શેરના ભાવ અને વેલ્યૂએશન અલગ-અલગ છે. તો શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. તો ઘણી કંપનીઓના શેરના ભાવ નીચે આવી રહ્યાં છે. પરંતુ શેર બજારમાં કેટલાક શેર એવા છે જેણે ઓછા સમયમાં પોતાના ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે. તેના સહારે લોકો પૈસાદાર બની ગયા છે. 

શેર બજારમાં તેજી
ભારતીય શેર બજારમાં છેલ્લા કેટલાક મહિનામાં ખુબ તેજી જોવા મળી છે. તેમાં સેન્સેક્સ અને નિફ્ટી સતત નવો ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યાં છે. સેન્સેક્સ-નિફ્ટીમાં આવેલી આ રેલીને કારણે ઘણી કંપનીના શેરમાં પણ ચાર ચાંદ લાગ્યા છે અને તેણે ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે. તો માર્કેટમાં હાલ 40થી વધુ એવી કંપની છે, જેણે ઓછા સમયમાં દમદાર રિટર્ન આપ્યું છે. 

શેરના ભાવ થયા ડબલ
શેર બજારમાં માત્ર ત્રણ મહિનામાં કેટલાક શેરના ભાવમાં શાનદાર ઉછાળ જોવા મળ્યો છે. ઉછાળ એટલો આવ્યો કે શેરના ભાવ ત્રણ મહિનામાં ડબલથી વધુ થઈ ગયા છે. જો ત્રણ મહિના પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે ઈન્વેસ્ટર ધનવાન બની ગયા હોત અને ગાડી-બંગલો પણ ખરીદી લીધો હોત. તો 41 શેર એવા છે જેના ભાવ ત્રણ મહિનામાં ડબલ થઈ ગયા છે. આવો તેના વિશે જાણીએ..

છેલ્લા ત્રણ મહિનામાં આ શેરમાં આવ્યો જોરદાર ઉછાળ

1. JITF Infralogistics- 633% નો ઉછાળ
2. Remedium Lifecare- 441% નો ઉછાળ
3. Aurionpro Solutions- 219% નો ઉછાળ
4. Shree Global Tradefin- 200% નો ઉછાળ
5. Refex Industries- 192% નો ઉછાળ
6. Patel Engineering- 190% નો ઉછાળ
7. Master Trust- 189% નો ઉછાળ
8. Ddev Plastiks Industries- 168% નો ઉછાળ
9. Mazagon Dock Shipbuilders- 159% નો ઉછાળ
10. KP Energy- 147% નો ઉછાળ
11. Vaarad Ventures- 140% નો ઉછાળ
12. The Fertilisers And Chemicals Travancore- 138% નો ઉછાળ
13. KSolves India- 135% નો ઉછાળ
14. Nintec Systems- 133% નો ઉછાળ
15. De Nora India- 132% નો ઉછાળ
16. HPL Electric & Power- 130% નો ઉછાળ
17. Datamatics Global Services- 128% નો ઉછાળ
18. Jay Bharat Maruti- 127% નો ઉછાળ
19. Suzlon Energy- 122% નો ઉછાળ
20. Force Motors- 122% નો ઉછાળ
21. Olectra Greentech- 120% નો ઉછાળ
22. Dynamic Cables- 119% નો ઉછાળ
23. Jindal Saw- 119% નો ઉછાળ
24. Peninsula Land- 119% નો ઉછાળ
25. Black Box- 119% નો ઉછાળ
26. eMudhra- 116% નો ઉછાળ
27. Saksoft- 114% નો ઉછાળ
28. UY Fincorp- 112% નો ઉછાળ
29. Hardwyn India- 111% નો ઉછાળ
30. Repro India- 111% નો ઉછાળ
31. Niyogin Fintech- 110% નો ઉછાળ
32. Xchanging Solutions- 109% નો ઉછાળ
33. Jai Balaji Industries- 109% નો ઉછાળ
34. Inox Wind Energy- 107% નો ઉછાળ
35. Tanla Platforms- 106% નો ઉછાળ
36. JBM Auto- 104% નો ઉછાળ
37. KPI Green Energy- 104% નો ઉછાળ
38. Tinna Rubber And Infrastructure- 103% નો ઉછાળ
39. Balu Forge Industries- 103% નો ઉછાળ
40. Avantel- 102% નો ઉછાળ
41. Titagarh Railsystems- 102% નો ઉછાળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news