હવે ગરમીઓમાં બિંદાસ વાપરો AC! આ ડિવાઇસને ખરીદીને ઘટાડો લાઇટબિલ

તમને જણાવી દઇએ કે અમે અહીં એસી પાવર સેવર ડિવાઇસની વાત કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા વિજબિલને આરામથી ઓછું કરી શકો છો અને તમારે અટકી અટકીને એસી ચલાવવું નહી પડે. આ એક એવું ડિવાઇસ છે જેને તમે તમારા એસીમાં ફિટ કરી શકો છો અને વિજળી બચાવવામાં મદદ કરશે. 

હવે ગરમીઓમાં બિંદાસ વાપરો AC! આ ડિવાઇસને ખરીદીને ઘટાડો લાઇટબિલ

How to Reduce Electricity Bill in Summers: ગરમી દરરોજ વધતી જાય છે અને ઘરમાં એક કલાક પણ એસી વિના રહી શકાતું નથી. પરંતુ દિવસભર એસી ચલાવવાનો અર્થ છે કે મહિનાના અંતે મોંઘું લાઇટ બિલ ભરવાની તૈયારી. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમારી પાસે આ સમસ્યા માટે એક કમાલનું સમાધાન છે. આજે અમે તમને એક એવા ડિવાઇસ વિશે જણાવીશું જેનાથી તમે દિવસભર એસી ચલાવ્યા બાદ પણ તમે વિજળ બિલને ઓછું કરી શકો છો. આવો જાણીએ અમે કયા ડિવાઇસની વાત કરી રહ્યા છીએ...

ઘરે લાવો આ ડિવાઇસ અને વિજળીના બિલમાં કરો બચત
તમને જણાવી દઇએ કે અમે અહીં એસી પાવર સેવર ડિવાઇસની વાત કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા વિજબિલને આરામથી ઓછું કરી શકો છો અને તમારે અટકી અટકીને એસી ચલાવવું નહી પડે. આ એક એવું ડિવાઇસ છે જેને તમે તમારા એસીમાં ફિટ કરી શકો છો અને વિજળી બચાવવામાં મદદ કરશે. 
ac power saver

 

Photo Credit: Amazon, IndiaMart

સૌથી પહેલાં વાત કરીએ Dynamic AC Power Saver Device ની, તે એક સારો ઓપ્શન છે. આ એક ફૂલ્લી ઓટોમેટિક એસી પાવર સેવર ડિવાઇસ છે, જેને તમે કોઇ એન્જીનિયરની મદદથી તમારા એસીમાં લગાવી શકો છો. તમને જણાવી દઇએ કે આ ડિવાઇસને લગાવીને તમે તમારા ઘરના લાઇટ બિલ પર 10 થી 40% નો ઘટાડો કરી શકો છો. બીજા ડિવાઇસના મુકાબલે ઘણું મોંઘું છે અન તેને 7800 રૂપિયામાં ખરીદી શકાય છે. 

799 રૂપિયામાં AC Power Saver Device
Proelectra MDP08 એક સારો ઓપ્શન છે, જેને તમે વિજળી બચાવવા માટે ઉપયોગ કરી શકો છો. 1KW ની કેપેસિટીવાળા આ વિજળી બચાવનાર ડિવાઇસને ઘરમાં અથવા ઓફિસ, ક્યાંય પણ ઉપયોગ કરી શકો છો. અમેઝોન પર તેની કિંમત 2200 રૂપિયા છે પરંતુ 64 ટકા ડિસ્કાઉન્ટ બાદ તેને 799 રૂપિયામાં ખરીદી શકો છો. તેને તમે બસ તમારા એસીમાં ફિટ કરાવવું પડશે અને કામ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news