Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ આ ભાવે વેચાય સોનું-ચાંદી

Gold Silver Price Today: સોનાના ભાવમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. 28 ડિસેમ્બર 2023 ના રોજ સોનું 64,250 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું હતું.

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ આ ભાવે વેચાય સોનું-ચાંદી

Gold Silver Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ફેરફાર આવી રહ્યા છે. આજે એટલે કે સોમવારે (19 ફેબ્રુઆરી) ના રોજ ગોલ્ડ 250 થી 270 રૂપિયા સુધી મોંઘું થયું. દેશના મોટાભાગના શહેરોમાં સોનાના ભાવ (Gold Rate) વધીને 62,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા. તો બીજી તરફ આજે 22 કેરેટ ગોલ્ડનો ભાવ 57,450 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે 28 ડિસેમ્બરના રોજ ગોલ્ડનો ભાવ ઓલટાઇમ હાઇ  64,250 રૂપિયા પર હતો. અહીંથી સોનાના ભાવામાં 1580 રૂપિયા સુધી ઘટાડો થયો છે. એવામાં તમે સોનું-ચાંદી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, તો આ લેટેસ્ટ પ્રાઇઝ જરૂર જાણી લો. 

ચાંદીના ભાવમાં રૂ.500નો ઘટાડો
સોમવારે દિલ્હી અને મુંબઈમાં ચાંદીના ભાવ (Silver Rate) માં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ રૂ.500 ઘટીને રૂ.76,000 થયો હતો. પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. અગાઉ 14 ફેબ્રુઆરીના રોજ પ્રતિ કિલોગ્રામના ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો થયો હતો અને ચાંદીનો ભાવ 74,000 રૂપિયા પહોંચ્યો હતો. હાલમાં ચેન્નાઈમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 77,500 રૂપિયા છે.  અહીં ચાંદીની કિંમત દેશમાં સૌથી વધુ છે.

આંતર રાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટું અંતર જોવા મળે છે. સોમવારે કોમેક્સ પર સોનું 6.50 ડોલર વધીને 2032.65 પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. આ 23.16 ડોલર પ્રતિ ઔંસના લેવલ પર ટ્રેડ થઇ રહી છે. 

દેશના મોટા શહેરોમાં Gold Rate (22 કેરેટ) 

શહેર ભાવ (19 ફેબ્રુઆરી) ભાવ (18 ફેબ્રુઆરી) અંતર
દિલ્હી  57,600 57,350 +250
મુંબઇ 57,450 57,200 +250
ચેન્નઇ 58,000 57,800 +250
કલકત્તા 57,450 57,200 +250
હૈદ્વાબાદ 57,450 57,200 +250
બેંગલુરૂ 57,450 57,200 +250
પુણે 57,450 57,200 +250
અમદાવાદ 57,450 57,200 +250
લખનઉ 57,450 57,200 +250
ભોપાલ 57,450 57,200 +250
ઇન્દોર 57,450 57,200 +250
રાયપુર 57,450 57,200 +250
બિલાસપુર 57,450 57,200 +250
ચંદીગઢ 57,450 57,200 +250
જયપુર 57,450 57,200 +250
પટના 57,450 57,200 +250

શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news