Modi Goverment એ લોકોને આપી મોટી રાહત, ઘટી ગયા Smartphone-TV ના ભાવ, જાણો નવા ભાવ
Latest GST rate updates: કેન્દ્ર સરકારે ગ્રાહકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અનુસાર મોબાઈલ અને ટીવીની ખરીદી પર લાગનાર જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
Trending Photos
Modi Government: કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ રાહત તે લોકોને આપવામાં આવશે જેઓ મોબાઈલ અને ટીવી જેવા નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા ઈચ્છતા હતા. એવી અપેક્ષા હતી કે ઈલેક્ટ્રોનિક સાધનોની ખરીદી પર જીએસટી દર ઘટશે અને એવું જ થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અનુસાર મોબાઈલ અને ટીવીની ખરીદી પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
July 2023: બેકિંગથી લઇને પાનકાર્ડ સુધી, આજથી થયા આ ફેરફાર, બદલાય ગયા નિયમો
ચમત્કારિક છે લવિંગના આ ટોટકા, મોટી-મોટી સમસ્યાઓ કરી દેશે દૂર, ધનના કરશે ઢગલા
અગાઉ મોબાઈલ અને ટીવીની ખરીદી પર 31.3 ટકા જીએસટી લાગતો હતો જે હવે સરકારે 12થી 18 ટકા કરી દીધો છે. આમ, મોબાઈલ અને ટીવી ખરીદવું પહેલા કરતા 19 ટકા સસ્તું થઈ જશે. આ નવો GST દર 1 જુલાઈ 2023થી અમલમાં આવ્યો છે.
ટીવી-મોબાઈલ ખરીદવા પર આટલા પૈસાની થશે બચત
પહેલા 27 ઈંચના ટીવીની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે યુઝર્સને તેના માટે 29,500 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 27 ઇંચ કરતા મોટો ટીવી ખરીદો છો, તો તમારે હજુ પણ 32,825 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે આ 1 જુલાઈ પહેલા એક સ્માર્ટફોનની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે તમારે તે જ સ્માર્ટફોન માટે 28,999 રૂપિયા ચૂકવવા પડશે.
આ કુંડમાં સ્નાન કરતાં મળે છે વરદાન, જન્મો-જનમ અમરા અમર રહે છે તમારો પ્રેમ
Shani Vakri: વક્રી શનિ આ 3 રાશિઓ પર વરસાવશે કૃપા, સુધરશે આર્થિક સ્થિતિ
હવે મોબાઈલ ખરીદવા માટે તમારે ચૂકવવો પડશે 12% ટેક્સ
કેન્દ્ર સરકારે GSTની છઠ્ઠી વર્ષગાંઠે 1 જુલાઈ 2023ના રોજ ટીવી અને મોબાઈલ પર 27 ઈંચ સુધીના ટેક્સના દરમાં સુધારો કર્યો છે. નાણા મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર, સરકારે મોબાઈલની ખરીદી પર ગ્રાહકોને 31.3 ટકાના બદલે 12 ટકા ટેક્સ ચૂકવવાની જાહેરાત કરી છે.
Vastu Tips: ભવિષ્યમાં સફળતાના સંકેતો આપે છે આ પક્ષીઓ, આ પક્ષી નસીબ ચમકી જશે
Teeth Cavities: દાંતોને કેવિટી બચાવવા આજે જ શરૂ કરી દો આ કામ, નહી લાગે સડો
અન્ય વસ્તુઓ પણ સસ્તી થઈ
આ જ રાહતો સાથે, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ગીઝર, પંખા, કુલર, એલપીજી સ્ટોવ અને અન્ય ઘરેલું ઉપકરણો જેવા કે મિક્સર, જ્યુસરની ખરીદી પર 18 ટકાને બદલે 12 ટકા ટેક્સ લાગશે. વેક્યૂમ ક્લીનર્સ અને યુપીએસ પરનો GST દર પણ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
લવ બાઇટના નિશાનથી શરમ અનુભવો છો? આ અસરદાર ઉપાય મિનિટોમાં અપાવશે છુટકારો
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે