નોકરીની ચિંતા છોડો, આ રીતે મોબાઈલથી ફોટા પાડીને પણ લોકો કરી રહ્યાં છે લાખો રૂપિયાની કમાણી

Earn money by mobile image click: આજકાલ સ્માર્ટફોનમાં સારા કેમેરા આવવા લાગ્યા છે, તેથી તેમાંથી ફોટા પણ ખૂબ સારા પડે છે, કેમેરામાં ઘણા સારા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. તો આ ક્લિક્સથી તમે કમાઈ શકો છો.
Getty Images જેવી ઈમેજ એજન્સીઓ વિશે તમે જાણતા હશો. આ એજન્સીઓમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ફોટો શેર કરે છે અને રૂપિયા કમાય છે. તે જ રીતે, તમે તમારા મોબાઈલથી ક્લિક કરેલા ફોટોઝ શેર કરીને રૂપિયા કમાઈ શકો છો.

નોકરીની ચિંતા છોડો, આ રીતે મોબાઈલથી ફોટા પાડીને પણ લોકો કરી રહ્યાં છે લાખો રૂપિયાની કમાણી

 

Earn money by mobile image click: લોકો એવું માને છે કે રૂપિયા કમાવવા ખૂબ જ અઘરા છે, પરંતુ અમે તમને રૂપિયા કમાવવાની ખૂબ જ સરળ રીત જણાવવા જઈ રહ્યાં છે. આ માટે તમારે કેટલીક સ્પેટ ફોલો કરવી પડશે. જો તમારી પાસે સારો સ્માર્ટફોન છે, તો તમારે તેમાંથી ફોટો લઈને કોઈ વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે, તે વેબસાઈટ તને તેના બદલામાં રૂપિયા  આપશે.

આજકાલ સ્માર્ટફોનમાં સારા કેમેરા આવવા લાગ્યા છે, તેથી તેમાંથી ફોટા પણ ખૂબ સારા પડે છે, કેમેરામાં ઘણા સારા ફીચર્સ પણ ઉપલબ્ધ છે. તો આ ક્લિક્સથી તમે કમાઈ શકો છો.
Getty Images જેવી ઈમેજ એજન્સીઓ વિશે તમે જાણતા હશો. આ એજન્સીઓમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ ફોટો શેર કરે છે અને રૂપિયા કમાય છે. તે જ રીતે, તમે તમારા મોબાઈલથી ક્લિક કરેલા ફોટોઝ શેર કરીને રૂપિયા કમાઈ શકો છો.

આપને જણાવી દઈએ કે કયા ફોટો અપલોડ કરવા જોઈએ. આ માટે તમારે https://www.clickasnap.com/ પર જઈને મોબાઈલથી ક્લિક કરેલા સારા ફોટા અપલોડ કરવાના રહેશે. આ વેબસાઈટના સ્થાપક માઈક બ્રાઉન છે, જે પ્રખ્યાત ફોટોગ્રાફર છે.

આ વેબસાઈટ પર અત્યાર સુધીમાં 10 લાખથી વધુ યુઝર્સ લોગઈન થયા છે, જ્યાં સુધી રૂપિયા કમાવવાની વાત છે તો કંપનીના જણાવ્યા અનુસાર યુઝર્સનાપ્રત્યેક વ્યૂ માટે 50 રૂપિયાથી મળે છે. જોકે 5 સેકેન્ડ સુધી ફોટો જોવા પર એક વ્યૂ માનવામાં આવે છે. તમારા ફોટા પર 15 ડોલર એટલે કે 1,226 રૂપિયા મળતાં વેબસાઈટ રૂપિયાને તમારા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. આપને ધ્યાન રાખવાનું છે કે ફોટોઝ તમારે જાતે જ ક્લિક કરવાના છે. સાથે જ એક સારું કેપ્શન આપો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news