DA News:18 મહિનાના DA Arrear તારીખ થઇ કન્ફોર્મ, 3 હપ્તામાં મળશે 11,880 રૂપિયા!

7th Pay Commission Latest News: જો તમે પણ 18 મહિનાથી લટકેલા ડીએ એરિયસની રાહ જોઇ રહ્યા છો તો નવેમ્બર મહિનામાં જ તમને મોટી ખુશખબરી મળી શકે છે. કેબિનેટ સેક્રેટરી મીટીંગમાં અટકેલા ડીએ એરિયરને લઇને જાહેરાત થઇ શકે છે. 

DA News:18 મહિનાના DA Arrear તારીખ થઇ કન્ફોર્મ, 3 હપ્તામાં મળશે 11,880 રૂપિયા!

DA Arrears latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે જો તમે પણ 18 મહિનાથી લટકેલા ડીએ એરિયરની રાહ જોઇ રહ્યા છો તો નવેમ્બર મહિનામાં જ તમને ખુશખબરી મળી શકે છે. કેબિનેટ સેક્રેટરી મીટીંગમાં અટકેલા ડીએ એરિયરને લઇને જાહેરાત થઇ શકે છે. કર્મચારી અને પેંશનર્સ યૂનિયનના પ્રતિનિધિ મીટીંગમાં બાકી પેમેંટ કરવાની ભલામણ કરશે. 

અત્યાર સુધી બની ન હતી સહમતિ 
તમને જણાવી દઇએ કે સરકાર તરફથી અત્યાર સુધી પેમેન્ટને લઇને સહમતિ બની નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી જ આ પૈસા આપવા માટે સહમતિ બની શકે છે. કર્મચારીઓને જાન્યુઆરી 2020 થી જૂન 2021 વચ્ચે ત્રણ હપ્તામાં પૈસા આપવામાં આવશે. 

ત્રણ હપ્તામાં મળશે પૈસા
કેન્દ્રીય કર્મચારીઓને મિનિમમ સેલરી 18000 રૂપિયા છે. જો તેના જણાવીએ તો (4320+3240+4320 રૂપિયા) 11,800 રૂપિયા મળશે. માનવામાં આવી રહ્યું છે કે પહેલો હપ્તો જાન્યુઆરીથી જુલાઇ 2020 માટે 4320 રૂપિયા હશે. જુલાઇથી ડિસેમ્બર 2020 વચ્ચે 3,240 રૂપિયા અને જાન્યુઆરીથી જુલાઇ 2021 વચ્ચે એરિયર 4,320 રૂપિયા હશે. 

તાજેતરમાં વધ્યું છે ડીએ 
તાજેતરમાં કે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે, ત્યારબાદથી કર્મચારીઓને 38 ટકાના દરથી ડીએ મળી રહ્યું છે. આ ઉપરાંત જાન્યુઆરી 2023 માં કર્મચારીઓના ડીએમાં ફરીથી વધારો કરી દેવામાં આવશે.

દોઢ વર્ષથી થઇ રહી છે માંગ
ડીએ એરિયર (Dearness allowance) ની ડિમાંડને લઇને કર્મચારીઓએ કોર્ટમાં પણ અપીલ કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે સરકારને એમ કહીને વિચાર કરવા માટે કહ્યું હતું કે આ કર્મચારીઓનો હક છે, તેને ફ્રીજ કરી શકાય છે પરંતુ રોકી શકાય નહી. કર્મચારી દોઢ વર્ષથી લઇને તેની માંગ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video

આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news