Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!

FM Nirmala Sitharaman Announcement: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે.

Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!

BUDJET 2023 : નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે. દેશની મહિલાઓના સશક્તિકરણ માટે સરકારે એક નવી યોજના બનાવી છે. આ સાથે આત્મનિર્ભર ભારતનો પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

લોકસભા ચૂંટણી પહેલાંનું બજેટ
તમને જણાવી દઈએ કે મોદી સરકારનો બીજો કાર્યકાળ છેલ્લો પૂર્ણ બજેટ છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બજેટને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થવા જઈ રહ્યું છે જ્યારે વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓ ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ આગળ વધી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news