Trending News: સોશિયલ મીડિયા પર છવાયું ડિવોર્સ ફોટોશૂટ,ગણાવી 90 પ્રોબ્લમ
Divorce Photoshoot: જીવનની દરેક ક્ષણને ખુશી સાથે જીવવી જોઇએ બિલકુલ લાલ ગાઉન પહેરેલી મહિલાની માફક. લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.
Trending Photos
Women celebrate her divorce: લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ, વેડિંગ શૂટને લઈને આજના યુવાનોમાં ઘણો ક્રેઝ છે. પરંતુ આ ફોટોશૂટમાં તાજેતરમાં જ અચાનક ડિવોર્સ ફોટોશૂટે પોતાની જગ્યા બનાવી લીધી છે. કારણ કે આજના યુવાનો દરેક દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે, ભલે તે તેમની એક મહિનાની વર્ષગાંઠ હોય કે 6 મહિનાની સગાઈની વર્ષગાંઠ હોય.
Monthly Horoscope: મે મહિનો આ રાશીઓ માટે રહેશે અતિ લાભદાયી, આ લોકોની કિસ્મત ખૂલી જશે
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો
આ સાથે, હવે યુવા જીવનની દરેક ખુશી અને ખરાબ ક્ષણોને કેજ્યુઅલી રીતે લેવા માંગે છે. કારણ કે તે માને છે કે જીવન અનપ્રીડિક્ટેબલ હોય છે. કોઈને ખબર નથી કે તેણે તમારા માટે નસીબના સીલબંધ પરબિડીયુંમાં શું છુપાયેલું છે તે કોઇ જાણતું નથી. એટલા માટે તે જીંદગીના દરેક પળને ખુશીથી જીવવા માંગે છે બિલકુલ રેડ ગાઉન પહેરેલી મહિલાની માફક.
Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ
લાલ ગાઉન પહેરેલી આ મહિલાએ તાજેતરમાં જ છૂટાછેડાનું ફોટોશૂટ કરાવ્યું છે. અને તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ફોટોશૂટની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. કારણ કે આ શૂટમાં લોરેને પોતાના લગ્ન જીવનના દરેક ઉતાર-ચઢાવને ફોટોગ્રાફ્સ દ્વારા જણાવ્યા છે.
આ મહિલા પહેલા પોઝમાં તેના પતિ સાથે તેની તસવીર ખુશીથી ફાડતી જોવા મળે છે.
પિત્ઝા કરતાં ઓછી કિંમતે આવે છે 84 દિવસની વેલિડિટી સાથેનો Jio નો પ્લાન
સરકારની મદદથી શરૂ કરો બિઝનેસ : સરળતાથી મળશે 50 લાખ સુધીની લોન
સ્વર્ગમાંથી બનીને આવે છે આ રાશિઓની જોડીઓ, જુઓ ક્યાંક તમારી રાશિ તો નથી!
તો બીજી તરફ તસવીરમાં તે હાથમાં વાઇનની બોટલ પકડીને તેના પતિથી છૂટાછેડા લીધાની ખુશી મનાવી રહી છે. આ સાથે તેના બીજા હાથમાં એક પોસ્ટર પણ છે, જેમાં અંગ્રેજીમાં લખેલું છે કે મને 99 પ્રોબ્લેમ છે, પરંતુ મારો પતિ નથી.
ત્રીજા ફોટામાં, લોરેન નિર્દયતાથી તેના લગ્નના ફોટાને તેના પગથી કચડી રહી છે. જો કે આ મહિલા કોણ છે અને તે ક્યાં રહે છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ છૂટાછેડાના ફોટોશૂટમાં તે ચોક્કસપણે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે