Viral News: મરણપથારીએ પડેલી પત્નીએ વ્યક્ત કરી એવી 'અંતિમ ઈચ્છા'...પતિના હોશ ઉડી ગયા, હચમચી ગયો
સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે.
Trending Photos
Strange last wish: સોશિયલ મીડિયા પર એક પતિ અને પત્નીની કહાની વાયરલ છે. વાત જાણે એમ છે કે તેમાં એક બીમાર પત્ની જે ઈચ્છા તેના પતિ સામે રજૂ કરે છે તેને સાંભળીને એકવાર તો તેનો પતિ આઘાત પામી જાય છે. ડોક્ટરોનું કહેવું છે કે મહિલા ગંભીર રોગ સામે ઝઝૂમી રહી છે અને તેના જીવનમાં વધુમાં વધુ 9 મહિના બચ્યા છે. આ બધા વચ્ચે બીમાર પત્ની પતિને કહે છે કે તેની એક અંતિમ ઈચ્છા છે.
રિપોર્ટ મુજબ મહિલા ગણતરીના મહિનાની મહેમાન છે. જે બીમારીથી તે પીડાય છે તેનો અંતિમ સ્ટેજ ચાલી રહ્યો છે. ડોક્ટરોએ આ વ્યક્તિને જણાવ્યું કે મહિલા 4થી 5 મહિના સુધી વ્હીલચેર પર રહેશે. આઠમા મહિનામાં તે પથારીવશ થઈ જશે. મહિલાએ તેના પતિને જે અંતિમ ઈચ્છા વિશે જણાવ્યું તે જાણીને તમને પણ આઘાત લાગી જશે.
10 વર્ષથી સાથે રહે છે પતિ પત્ની
ધ ઈન્ડિપેન્ડેન્ટના રિપોર્ટ મુજબ પતિએ કહ્યું છે કે અમે બંને 10 વર્ષથી સાથે છીએ. પત્નીને જે બીમારી છે તેના કારણે તેના જીવનમાં ફક્ત 9 મહિના બચ્યા છે. મેં ક્યારેય વિચાર્યું નહતું કે હું તેના વગર રહી શકીશ.
Welcome to Hell pic.twitter.com/AUSA6tfPdQ
— “Bad” Billy Pratt (@KillToParty) January 30, 2022
પતિએ સોશિયલ મીડિયા પર શેર કરી પરેશાની
રિપોર્ટ મુજબ પતિ પાસે જ્યારે હાલમાં તેની પત્ની બેઠી તો તેણે કહ્યું કે મારી એક છેલ્લી ઈચ્છા છે. મહિલાએ કહ્યું કે હું મારા પૂર્વ પ્રેમી સાથે સેક્સ કરવા માંગુ છું. આ સાંભળીને મહિલાનો પતિ હચમચી ગયો. પત્નીની વાત સાંભળીને તેણે માથું પકડી લીધુ અને પોતાનું દુખડું સોશિયલ મીડિયા પર શેર કર્યું. તેણે એમ પણ કહ્યું કે તેને સમજમાં નથી આવતું કે તે શું કરે. જેના પર અનેક લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે