સેટ પર શૂટિંગ કરતી વખતે બુમાબુમ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, હોસ્પિટલમાં કરવી પડી હતી દાખલ

Porn star Angela White: હોલીવુડની પ્રખ્યાત પોર્ન સ્ટાર અભિનેત્રી એન્જેલી વ્હાઇટ એક એડલ્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. અભિનેત્રીને એક કલાક સુધી સીન શૂટ કરવો પડ્યો હતો, જેના કારણે તેનો જીવ જોખમમાં મૂકાયો હતો.

સેટ પર શૂટિંગ કરતી વખતે બુમાબુમ કરવા લાગી હતી પોર્ન સ્ટાર, હોસ્પિટલમાં કરવી પડી હતી દાખલ

Angela White: હોલિવૂડની પોર્ન અભિનેત્રી એન્જેલા વ્હાઇટ એક એડલ્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન માંડ માંડ બચી હતી. અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી, જાણો શું છે સમગ્ર મામલો

હોલીવુડની પ્રખ્યાત પોર્ન સ્ટાર અભિનેત્રી એન્જેલી વ્હાઇટ એક એડલ્ટ ફિલ્મના શૂટિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બની હતી. અભિનેત્રીને એક કલાક સુધી સીન શૂટ કરવો પડ્યો હતો, જેના કારણે તેનો જીવ જોખમમાં મૂકાયો હતો.
No description available.

No description available.
37 વર્ષની એન્જેલા વ્હાઇટ તેના કો-સ્ટાર સાથે એક સીન ફિલ્માવી રહી હતી. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

No description available.
ડોક્ટરોએ જણાવ્યું કે આ સેક્સ સીન ફિલ્માવવાને કારણે શરીરમાં એપેન્ડિક્સન ગાંઠ ફાટી ગઈ હતી. જેના કારણે તેનો જીવ પણ જઈ શકે છે. આ ઘટનાએ અભિનેત્રીનું જીવન મુશ્કેલીમાં મૂક્યું હતું.

No description available.
જોકે, સર્જરી બાદ ડોક્ટરોએ એપેન્ડિક્સ કાઢી નાખ્યું હતું. આ ઘટનાનો ઉલ્લેખ એન્જેલાના મિત્ર કેરેન લીએ પોડકાસ્ટ દરમિયાન કર્યો હતો.

No description available.
તમને જણાવી દઈએ કે એન્જેલા વ્હાઇટ હોલીવુડની પ્રખ્યાત પોર્ન સ્ટાર છે. તેના 9.2 મિલિયન ફોલોઅર્સ છે. એન્જેલા આ ઘટનાને ક્યારેય ભૂલી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news