Porn Star એ કહ્યું અસલી ખેલ તો માત્ર 30 મિનિટનો જ હોય છે, પણ પોર્ન ફિલ્મના શૂટિંગમાં આખો દિવસ...

દુનિયાભરમાં ભારત સિવાય બીજા કોઈપણ દેશમાં પોર્ન ફિલ્મો પર પ્રતિબંધ નથી. વિદેશોમાં અનેક એવી સાઈટ્સ છે જે એડલ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. હાલમાં જ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક પોર્ન સ્ટારે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળની વાતો પોડકાસ્ટ દરમિયાન શેર કરી છે. તેણે એ પણ જણાવ્યું કે આખરે પોર્ન ફિલ્મોને શૂટ કરવામાં કેટલો સમય જાય છે.

Porn Star એ કહ્યું અસલી ખેલ તો માત્ર 30 મિનિટનો જ હોય છે, પણ પોર્ન ફિલ્મના શૂટિંગમાં આખો દિવસ...

નવી દિલ્લીઃ દુનિયાભરમાં ભારત સિવાય બીજા કોઈપણ દેશમાં પોર્ન ફિલ્મો પર પ્રતિબંધ નથી. વિદેશોમાં અનેક એવી સાઈટ્સ છે જે એડલ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. હાલમાં જ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક પોર્ન સ્ટારે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળની વાતો પોડકાસ્ટ દરમિયાન શેર કરી છે. તેણે એ પણ જણાવ્યું કે આખરે પોર્ન ફિલ્મોને શૂટ કરવામાં કેટલો સમય જાય છે.

સોશિયલ સાઈટ્સનો ઉપયોગ છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ કોરોના મહામારી પછી ઘણો વધી ગયો છે. સમય-સમય પર વિવિધ ડેટા શેર કરવામાં આવે છે. જેમાં જણાવવામાં આવે છે કે કઈ સાઈટ્સને સૌથી વધારે સર્ચ કરવામાં આવે છે. કોરોના મહામારીમાં એક ડેટા પ્રમાણે પોર્ન સાઈટ્સ પણ ઘણી વધારે સર્ચ કરવામાં આવી હતી. દુનિયાભરમાં ભારત સિવાય બીજા કોઈપણ દેશમાં પોર્ન ફિલ્મો પર પ્રતિબંધ નથી. વિદેશોમાં અનેક એવી સાઈટ્સ છે જે એડલ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. હાલમાં જ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક પોર્ન સ્ટારે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાછળની વાતો પોડકાસ્ટ દરમિયાન શેર કરી છે. તેણે એ પણ જણાવ્યું કે આખરે પોર્ન ફિલ્મોને શૂટ કરવામાં કેટલો સમય જાય છે.

પોડકાસ્ટ પર શેર કરી સ્ટોરી:
પોતાની સ્ટોરી શેર કરનારી પોર્ન સ્ટારનું નામ કેન્દ્રા લસ્ટ છે. તેની ઉંમર 43 વર્ષ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. કેન્દ્રાએ એડલ્ટ ફિલ્મોમાં અનેક વર્ષો સુધી પોર્ન સ્ટાર તરીકે કામ કર્યું હતું. પરંતુ હવે તેણે સ્પોર્ટ્સના શોખના કારણે MMA અને બોક્સિંગમાં એન્ટ્રી કરી છે. કેન્દ્રાએ હાલમાં જ એક પોડકાસ્ટમાં ધ સેશન્સ પર રેની પેક્વેટ સાથે વાત કરતાં એડલ્ટ ફિલ્મોમાં શૂટિંગ સમયે શું થાય છે તેના વિશે ખુલાસા કર્યા.

18 કલાક રોકાઈ હતી સેટ પર:
પોડકાસ્ટમાં રેનીએ પૂછ્યું કે શું અન્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જેમ પોર્ન ફિલ્મોમાં પણ સીનને અનેકવાર શૂટ કરવામાં આવે છે? અને તેમાં કેટલો સમય લાગે છે?. તેના પર કેન્દ્રાએ કહ્યું કે મોટાભાગની કંપનીઓ ઘણી પ્રોફેશનલ હોય છે. પરંતુ ડાયરેક્ટ અને પ્રોડ્યુસર પર પણ ઘણું બધું નિર્ભર કરે છે. આગળ કહ્યું કે અસલી સેક્સ સીન્સ તો માત્ર 30 મિનિટનો જ હોય છે. તેના પછી નોર્મલ ફિલ્મોની જેમ શૂટિંગ થાય છે. અનેકવાર ડાયરેક્ટર પર નિર્ભર કરે છે કે કેટલો સમય શૂટિંગ ચાલશે. જો કોઈ ફીચર મૂવી હોય તો તેમાં ઓછામાં ઓછા 12 કલાક સુધી સેટ પર રોકાવું પડે છે. મને યાદ છે કે મેં 18 કલાક સુધી ફીચર મૂવી માટે શૂટ કર્યું હતું. તે સમયે હું વિચારી રહી હતી કે શૂટિંગ ક્યારે પૂરું થાય.

ફિલ્મની ક્વોલિટી પર નિર્ભર કરે છે જવાનો સમય:
પોર્ન ફિલ્મોના શૂટિંગ, સીન અને ફિલ્મની ક્વોલિટી પર પણ નિર્ભર કરે છે કે શૂટિંગ કેટલાં સમયમાં પૂરું થશે. મેં ક્યારેય આઠ કલાકથી ઓછા સમયમાં શૂટથી પાછા ફરવાનું ક્યારેય વિચાર્યું ન હતું. જો શૂટિંગ ઝડપથી થઈ રહ્યું હોય તો પણ ઓછામાં ઓછા 4થી 6 કલાકનો સમય તો લાગે જ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news