નવા વર્ષને લઈને લોકોમાં ઉત્સાહ, જુઓ એકએક ક્ષણ

આજે ગુજરાતમાં લોકોએ ન્યૂ યર પાર્ટીની ભરપુર મજા માણી હતી. નોંધનીય છે કે વડોદરા શહેર પોલીસે ન્યૂ યર પાર્ટીમાં મહિલાઓના ટૂંકા કપડા માટે નોટિફિકેશન જાહેર કર્યા બાદ હવે અમદાવાદ પોલીસે પણ ન્યૂ યર પાર્ટીમાં મહિલાનું સન્માન જળવાઈ રહે અને ટૂંકા કપડા પહેરતા રોકવા પાર્ટી ઓર્ગેનાઈઝરોને વોર્નિંગ નોટિસ આપી હતી.

Trending news