મોરબીના સરધારકા ગામના લોકોએ વ્યક્ત કર્યો ઝી ૨૪ કલાકનો આભાર
મોરબી: પાણી માટે હાલાકી ભોગવી રહેલા મોરબીના સરધારકા ગામના લોકો ઝીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. ગામવાળાઓને મળ્યું નર્મદાની લાઈન અને ટેન્કમાંથી પાણી.
મોરબીના સરધારકા ગામના લોકોએ વ્યક્ત કર્યો ઝી ૨૪ કલાકનો આભાર