દેશમાં આજથી ફાસ્ટેગ ફરજિયાત: બરોડા-અમદાવાદ એક્સપ્રેસ વે પર લાંબી લાઈનો

દેશના તમામ ટોલ બુથ પર આજથી ફાસ્ટ ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં ટોલ બુથ પર લાબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે પણ ફાસ્ટેગ ફરજિયાત કરી શકાયુ નથી. ફાસ્ક ટેગથી લાબી કતારોમાંથી મુક્તિની સરકારની વાતો હતી. આજે પણ સ્વિકારવામાં કેશ આવી રહી છે. વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર વાહનોની લાબી કતારો લાગી હતી.

Trending news