નહેરુ પરિવાર વિશેનું નિવેદન અંગત નહોતું: પાયલ રોહતગી

અભિનેત્રી પાયલ રોહતગીએ સોશિયલ મીડિયામાં નેહરુ પરિવાર પર કરેલી ટિપ્પણી મામલે થયેલી ફરિયાદ બાદ રાજસથાનની બુંદી પોલીસે ધરપકડ કરી હતી. અને હવે અભિનેત્રી પાયલ રોહતગીના છુટકારા બાદ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે કે તેની ધરપકડ પોલીટીકલ પાર્ટીનાં દબાણ વશ કરવામાં આવી હતી. એટલુજ નહી પણ પાયલ પોતાના પર લાગેલ આરોપ એટલો ગંભીર નાં હોવાનું કેહતા પોલીસને કેમ તાત્કાલિક ધરપકડ કરી તે અંગે પણ સવાલો ઉભા કર્યા. સાથે જ આગામી સમયમાં રાજસ્થાન પોલીસ વિરુધ પણ લીગલ એક્શન લેવાનું જણાવ્યું. બીજી તરફ CAA બીલનાં સપોર્ટમાં પણ પાયલ રોહતગી એ શું કર્યું આવો જોઈએ આ અહેવાલમાં....

Trending news