મગફળી ખરીદીમાં સાવચેતી રાખવા કલેક્ટરોને લખાયા હતા પત્ર

મગફળી ખરીદીમાં ચીવટ રાખવા ત્રણ દિવસ પહેલા જ જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના 6 કલેકટરોને પત્ર લખાયા હતા. છેલ્લી છેલ્લી ખરીદીમાં ગુણવત્તા બાબતમાં કોઇ પ્રશ્નો ઉભા ન થાય તે માટે મોનિટરીંગ રાખવા જણાવાયું હતું. મોનિટરીંગ વધારવા, કર્મચારી અધિકારીઓની સંખ્યા વધારવા, પોલીસ બંદોબસ્ત વધારવા સુચના અપાઇ હતી.

Trending news