વડોદરામાં ઝેરી ગેસને કારણે સાત લોકોના મૃત્યુ

વડોદરાના ડભોઈ પાસે આવેલી દર્શન હોટલમાં ગઈકાલે રાત્રે દુ:ખદ ઘટના બની છે. દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા ઉતરેલા 7 લોકોના ઝેરી ગેસથી મોત થયા છે. આ ઘટના બાદ હોટલનો માલિક ફરાર થઈ ગયો છે.

Trending news