હાર્દિક પટેલે શા માટે સુરતમાં પ્રચાર ન કર્યો જાણો કારણ

કાલે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠક ઉપર મતદાન થવાનું છે, અને પ્રચાર પડઘમ પણ શાંત થઇ ગયા છે પરંતુ આખા ચૂંટણી પ્રચારમાં એક વાત ઉડીએ આખે વળગે છે અને તે છે હાર્દિક પટેલનું પ્રચાર માટે સુરત ના જવું.

Trending news