BCCIના સેક્રેટરી જય શાહને કેટલી મળે છે સેલેરી? અન્ય સુવિધાઓ પણ સામેલ છે કે કેમ..?

હાલમાં જય શાહ BCCIના અધ્યક્ષ પદેછે. પરંતુ જય શાહની સેલેરી કેટલી છે આ સવાલ ઘણા લોકોના મનમાં હશે. પરંતુ તમે જાણીને ચોંકી જશો કે, જય શાહને BCCI તરફથી કોઇ જ સેલેરી મળતી નથી. ખાલી જય શાહ જ નહીં પરંતુ BCCIના ઘણા અધિકારીઓ છે તે લોકોની મંથલી ઇન્કમ ફિક્સ નથી.

Trending news