વડોદરામાં દૂષિત પાણીને પગલે તંત્ર સફાળું જાગ્યુ, આ રીતે પગલા ભર્યા

વડોદરાના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીને લઈ સ્થાનિકોના રોષને જોઈ શહેર મેયર જિગીશા શેઠ સાથે સાંસદ રંજન ભટ્ટે કમલાનગર સોસાયટીની મુલાકાત લીધી અને પાણીને લઈ સ્થાનિકોને પડી રહેલી સમસ્યાઓને સાંભળી

Trending news