બનાસકાંઠામાં ભર શિયાળે ચોમાસા જેવી હાલત કારણ કે....
બનાસકાંઠાના થરાદની જનતા હાઇસ્કૂલ પાસે પાણીની પાઇપલાઇન તુટી જતા રેલમછેલ સર્જાઈ છે. આ સંજોગોમાં વિસ્તારમાં ભર શિયાળ ચોમાસા જેવી પાણીની રેલમછેલ જેવી સ્થિતિ ઉભી થઈ છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.