'ઘરમાં રહો રમતા રહો' જુઓ ઝી 24 કલાકની ખાસ રજૂઆત

હવે વાત કરીએ તમારી.. જી હા... આજે લોકડાઉનનો સાતમો દિવસ છે, અને લોકો વિચારી રહ્યા છે કે ઘરમાં કઈ રીતે સમય પસાર કરવો અને ઘરમાં શું કરવું... ત્યારે ZEE 24 કલાક ખાસ તમને ઘરે બેઠાં રોજ એવી ગેમ્સ રમાડશે જેનાથી તમે પણ તમારો સમય હસતાં રમતાં પસાર કરી શક્શો.. અને અવનવી ગેમ્સ બતાવવા માટે તમારી સમક્ષ આવ્યા છે સોહન માસ્ટર.. તો ચાલો જોઈએ સોહન માસ્ટર સાથે ઘરમાં રહો, રમતા રહો..

Trending news