તુર્કી અને સીરિયા વચ્ચે યુદ્ધનાં ભણકારા...

તુર્કી અને સીરિયા વચ્ચે યુદ્ધનાં ભણકારા વાગી રહ્યા છે. સીરિયાનાં ઇદલિબમાં 2 સુખોઇ ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે તુર્કીએ સીરિયાની ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો.

Trending news