આ વીડિયો જોશે તો નહિ ખાવ ‘ફાસ્ટફૂડમાં વપરાતી ચટણી’

અમદાવાદ શહેરમાં ફાસ્ટફૂડમાં વાપરવામાં આવતી ચટણીનો એક વીડિયો વાયરલ થયો છે, જે જોતા લાગે છે, કે આ ચટણી બનવવામાં અત્યંત સડેલા શાકભાજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Trending news