બિહારમાં ભાજપના ધારાસભ્ય નિરંજન રામે ધનાધન ચલાવી ગોળીઓ, Video Viral

બિહારમાં ભાજપ ધારાસભ્ય નિરંજન રામ દ્વારા શસ્ત્ર પુજા કર્યા બાદ નવી ખરીદેલી બંદુકથી ધનાધન હવામાં ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

Trending news