વાયદાનો વેપાર કરવામાં માહેર AMC, જૂના Budgetમાં જ તાતા થૈયા

આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા સાથેનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. સ્ટેન્ડિંગ કમિટિ વર્ષ 2020-21 માટે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂ. 8709.32 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ભાજપ સુધારો સૂચવીને તેને આખરી મંજૂરી આપશે. જોકે ગત વર્ષના સ્ટેન્ડિંગ કમિટીના બજેટમાં સૂચવવામાં આવેલા ઘણા કામોમાં હજુ કોઇ જ પ્રગતિ થઇ નથી.

Trending news