પ્રેમમાં ડૂબેલી મૈરી સાત સમુદ્ર પાર કરી ભારત આવી, કપલે હિંદુ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા!

અનોખી પ્રેમ કહાનીઓની દુનિયામાંથી એક કહાની રાજસ્થાનના બુંદીમાંથી સામે આવી છે. જ્યાં વિદેશી યુવતીએ દેશી યુવક સાથે લગ્ન કર્યા. માહિતી અનુસાર ફિલિપિન્સની મૈરી અને રાજસ્થાનના મુકેશ શર્મા લગભગ 14 વર્ષ પહેલા ફેસબુકના માધ્યમથી મળ્યા હતા.

Trending news