વલસાડ: જુઓ કેવી રીતે પોલીસે કર્યું 100થી વધુ પરિવારોનું રેસ્ક્યુ

વલસાડના વાપીમાં જળબંબાકાર,ભારે વરસાદને કારણે વાપી અંડર બ્રિજ બંધ. વાપીના છરવાડા તેમજ GIDC વિસ્તારમાં ભરાયા પાણી. વાપીમાં ભારે વરસાદથી લોકોને હાલાકી.

Trending news