વડોદરા: છુટક બજારમાં કઠોળના ભાવ આસમાને, જુઓ શું કહે છે વેપારીઓ

તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને,ભારે વરસાદથી અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીની આવક ઘટી. તહેવાર સમયે જ શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન. જુઓ ભાવવધારા મુદ્દે વડોદરાના વેપારીઓ સાથે વાતચીત

Trending news