પેશાબ કરતી વખતે દુઃખાવો કે બળતરા થાય છે? આટલું જાણી લો નહીં તો મુશ્કેલીમાં મૂકાઇ જશો!
પેશાબ કરતી વખતે દુખાવો થાય છે? બળતરા થાય છે? તો સાંભળો.. તમને પણ આવા લક્ષણો દેખાય છે તો તુરંત તબીબની સલાહ લો કારણ કે આવુ થવા પાછળ વિવિધ કારણો જવાબદાર હોય શકે છે. કયા કયા કારણો જવાબદાર હોય શકે હું આ વિડીયોમાં તમને જણાવીશ પણ પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો. નમસ્કાર ઝી 24 કલાકનાં ડીજીટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે.