વડોદરાના આકાશમાં ફરી છવાયા કાળાડિબાંગ વાદળો, જુઓ શું છે પરિસ્થિતિ

વડોદરા: વડોદરામાં ફરી એક વાર વરસાદ શરૂ થયો. નિઝામપુરા, ફતેગંજ, અલકાપુરીમાં ધીમીધારે વરસાદ પડ્યો. છેલ્લા ચાર કલાકથી વરસાદે લીધો હતો વિરામ.

Trending news