વડોદરામાં સ્થાનિકોએ કેમ કર્યો ભાજપ પ્રદેશ અઘ્યક્ષ જીતુ વાઘાણીનો વિરોધ

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પહોંચ્યા વડોદરા, સિટી એન્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. જીતુ વાઘાણીએ CCTV કંટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યું હતું. વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેશે.

Trending news