છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો, જુઓ શું છે પરિસ્થિતિ

વડોદરામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. 24 કલાકમાં વડોદરા શહેરમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ડભોઈ અને વાઘોડીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો. કરજણ અને શિનોરમાં અઢી ઈંચ વરસ્યો વરસાદ ખાબક્યો.

Trending news