વડોદરા કોર્પોરેશનનો 300 કરોડનો ધૂમાડો, જુઓ દૂષિત પાણી પાછળનું મુખ્ય કારણ
વડોદરામાં સ્વચ્છ પાણીના 300 કરોડ ખર્ચયા બાદ પણ પીવા માટે અપાય છે દૂષિત પાણી, આ કારણે વિપક્ષે સત્તાપક્ષ પર આક્ષેપો કર્યા છે તો સત્તા પક્ષ પાણી શુદ્ધ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે