વડોદરા: આરોગ્ય તંત્રે મચ્છરોનો ઉપદ્રવ રોકવા કયો કીમિયો અજમાવ્યો? જુઓ 'ગામડું જાગે છે'

વરસાદની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે આવા સમયે આરોગ્ય તંત્ર દ્વારા અનોખી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. પાદરા તાલુકા હેલ્થ અધિકારીઓએ હાથ ધરેલા અભિયાનની ચારેય તરફથી સરાહના થઈ રહી છે.

Trending news