બજેટ 2019 : નિર્મલા સીતારમણ રજૂ કરશે પોતાનું પહેલું બજેટ

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સવારે 11 કલાકે મોદી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ રજુ કરશે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે મોદી સરકારના આ બજેટમાં ખેડૂતોનો ખાસ ખ્યાલ રાખવામાં આવી શકે છે.

Trending news