ગુજરાત પરથી તીડનું સંકટ ટળ્યું, તીડ રાજસ્થાન તરફ ફર્યા

ગુજરાત પરથી હાલ પુરતુ તીડનું સંકટ ટળ્યું છે. તીડ રાજસ્થાન તરફ પરત ફર્યા છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભોયતારા ગામ અને સાકરિયા ગામ વચ્ચેના 6 કિલોમીટરના વિસ્તારમાં તીડે રાત્રી પડાવ કર્યો હતો. ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તીડે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું છે.

Trending news