એક ક્લિકમાં જુઓ ટોપ 25 ન્યૂઝ

સુરતના એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તૈયાર કરાયેલા વિડીયો રેપ સોંગમાં હર્ષ સંઘવી રાહુલ ગાંધીને 'નાદાન શહઝાદા' કહેતા જોવા મળે છે સાથે જ જનતાને ભાજપને વોટ કરી કોંગ્રેસનો સર્વનાશ કરવાની અપીલ કરી રહ્યા છે. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાટના હાથમાં 500 રૂપિયાની નોટો હોય તેવી તસવીરો વાયરલ થઇ છે.

Trending news