મહત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિતે કાર્નિવલમાં પોસ્ટલ સ્ટેમ્પ પ્રદર્શન

મહત્મા ગાંધીની ૧૫૦મી જયંતી નિમિતે કાર્નિવલમાં પોસ્ટલ સ્ટેમ્પ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આમાં 120 કરતાં વધારે ટપાલ ટિકિટ પ્રદર્શનમાં રખાઇ છે. આ કાર્નિવલમાં લોકોએ ઉમળકાભેર પ્રદર્શનનો લ્હાવો લીધો છે.

Trending news