ધોળે દિવસે મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થયા શખ્સો, જુઓ ઘટનાના CCTV

લખનૌ શહેરના ગોમતી નગર એક્સટેન્શન વિસ્તારમાં બની ચેઈન સ્નેચિંગની ઘટના, ધોળે દિવસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન લૂંટી ફરાર થયા લૂંટારુઓ 

Trending news