મૃત્યુના 3 દિવસ પછી પુત્રીના લગ્નમાં પિતા બાજ બનીને પહોંચ્યા, ઘટનાએ સૌ કોઇને ચોંકાવ્યા

એવું કહેવાય છે કે, દીકરી પ્રત્યે તેના પિતાનો પ્રેમ સૌથી વધુ હોય છે અને દરેક પિતા તેની પુત્રીની ખુશી માટે એટલું કરે છે જેની કલ્પના ન કરી શકાય. એક આવી જ ઘટના મધ્ય પ્રદેશના દમોહમાં સામે આવી છે.

Trending news