ગાંધીનગર: ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન રાખ્યું મોકૂફ

ગાંધીનગરમાં વધુ એક આંદોલન ગાંધીનગરમાં સમેટાયું. ટાટ પાસ ઉમેદવારોનુ આંદોલન સમેટાયું. શિક્ષણ વિભાગના કર્મચારીઓની ખાતરી બાદ હાલ પુરતું આંદોલન મોકુફ રાખવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીની સુચનાથી અધિકારીઓ સત્યાગ્રહ છાવણી પર આવી આશ્વાસન આપ્યુ હતું. સોમવાર સુધી ઉમેદવારો રાહ જોશે. મંગળવારે શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરાશે.

Trending news