'તારક મહેતા'ના અસિત મોદીએ કર્યું યૌન ઉત્પીડન, જાણો કોણે લગાવ્યો આરોપ?

ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફરી એકવાર ચર્ચામાં છે. રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો?

Trending news