કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ ગોધરામાં આવ્યો સામે

ચીનના કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. ત્યારે આ વાયરસનાં ભરડામાં અસંખ્ય લોકો સપડાયા અને મોતને ભેટ્યા છે. ચીનમાં રહેતાં કેટલાંક ભારતીયો પણ આ વાયરસની અસરના ડરને લઇ ભારત પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના પણ કેટલાંક વિદ્યાર્થીઓ પરત આવી ગયા છે.

Trending news