સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ, જુઓ શું છે પરિસ્થિતિ

સુરતના ઓલપાડમાં આભ ફાટ્યું.ઓલપાડમાં 4 કલાક 11 ઈંચ વરસાદથી ઓલપાડમાં જળબંબાકાર.રસ્તાઓ પર ભરાયા પાણી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ.

Trending news