સુરત: શાળા શરૂ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓને નથી મળ્યા ગણવેશ, જુઓ સમિતિના વિપક્ષ કોંગ્રેસ નેતાએ શું કહ્યું

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું સત્ર શરૂ થયાની સાથે જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. સમિતિની શાળા ખુલ્યાને 15 દિવસ થયા તે છતા વિદ્યાર્થીઓને ગણવેશ મળ્યા નથી. ત્યારે સમિતિના વિપક્ષ કોંગ્રેસ નેતાએ ગણવેશના કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટૂંકી ટેન્ડર નોટિસ જાહેર કરીને માનીતા ઈજારદારને કોન્ટ્રાક્ટ આપ્યોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

Trending news